અમરેલી: સાપ અને નોળિયાની અદભુત લડાઈ મોબાઈલ કેમેરામાં કેદ, જુઓ LIVE વિડીયો
અમરેલી જિલ્લાના ખાંભામાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
અમરેલી જિલ્લાના ખાંભામાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
રાંધણ ગેસના સતત વધતાં ભાવ મુદ્દે અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે
સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર સિંહણના મોત બાદ સિંહ પ્રેમીઓએ સ્વખર્ચે સિંહણની પ્રતિમા સ્થાપિત કરી છે.
10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, અને જરૂર પડશે તો વધુ 300 બેડ સુધીની તૈયારી કરી શકાશે
સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી 21 વર્ષીય માફિયા જગન મહાલિંગન અને 42 વર્ષીય અરુણ રાજ ચેલૈયા નામના 2 ઈસમોને ઝડપી પાડયા