અમરેલી: મગફળીના પાકમાં મુંડા નામના રોગથી ખેડૂતો થયા પરેશાન,પાક નિષ્ફળ જવાની ભીતિ
ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે
ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં છેલ્લા 6 વર્ષથી નવા એસટી. બસ સ્ટેન્ડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે
બાબરા તાલુકાના 57 ગામના સરપંચોએ GEM પોર્ટલ પરથી વસ્તુ ખરીદવાની સામે વિરોધ નોંધાવી વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગીર પૂર્વના સરસીયા રેંજ વિસ્તારોમાં સિંહોનો દબદબો છે, ત્યારે કેટલાક શખ્સો ગેર’કાયદે સિંહ દર્શન કરાવતા હોય છે
સસલાનો શિકાર કરવાની કોશિશ કરતા 3 જેટલા શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા.
23 વર્ષીય શિક્ષિકાના શંકાસ્પદ મોતના કારણે ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે