અમરેલી : લોકસભા ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું, EVM-VVPAT મશીનની ચકાસણી કરાય
અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી.
અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી.
રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાનો લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે
રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલા પુલ પર ગાબડું પડતાં પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે.
જેની ઠુમ્મરના સોંગદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો ઉઠાવ્યો છે. જેને લઇને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું
અમરેલી જિલ્લાના લાઠી ખાતે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા
જેની ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા.