અમરેલી: સાવરકુંડલાના MLA મહેશ કસવાળાએ ભારતની ભવ્યજીત માટે ભગવાન શંભુ પર કર્યો જળાભિષેક
દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ભારતની ભવ્ય જીતની ઠેર ઠેર પ્રાર્થના દુઆઓ થઈ રહી છે
દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ભારતની ભવ્ય જીતની ઠેર ઠેર પ્રાર્થના દુઆઓ થઈ રહી છે
ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીતે તે માટે પ્રાર્થના હવન ચાલુ છે ત્યારે મુસ્લિમો દ્વારા મસ્જિદ દરગાહમાં દુઆએ ખૈર કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.
દુધાળા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
સાવરકુંડલાના લીલીયા વિસ્તારોના સફાઈ કર્મીઓને સન્માનિત કરવાનો અનેરો કાર્યક્ર્મ યોજાયો હતો