પ્રેમિકાને પામવા પત્નીની "હત્યા" : અમરેલીના સાવરકુંડલામાં પત્નીનું ગળું દબાવી પતિએ જ કરી હત્યા…
લગ્ન બાદ આડા સંબંધોમાં નડતર રૂપ પત્નીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી દીધી હોવાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી સામે આવી છે
લગ્ન બાદ આડા સંબંધોમાં નડતર રૂપ પત્નીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી દીધી હોવાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી સામે આવી છે
અમરેલી વિધાનસભાના વડિયા તાલુકામાં બિસ્માર માર્ગના પ્રશ્ને કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામમાં થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીરના જંગલોમાંથી ચંદનના વૃક્ષોની તસ્કરીનો પર્દાફાશ, ખાંભા-ગીર વનવિભાગ દ્વારા 4 શખ્સોની અટકાયત કરાય
સતયુગ લાવવા કોથળાના વસ્ત્રો પહેરવા માટે ગુરુનો આદેશ, 40 વર્ષથી કંતાનમાંથી બનાવેલા જ કપડા પહેરી રહ્યા છે વૃદ્ધ
અમરેલી જિલ્લાના લાઠીના યુવાનને 'ધ લાસ્ટ ફિલ્મ શો' ફિલ્મમાં અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ આંખને ઉડી વળગી રહ્યો છે.