અમરેલી: કાળી ચૌદશના દિવસે નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી, વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ
બાબરામાં દિવાળીના પર્વ કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી હતી આ સમયે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી હતી
બાબરામાં દિવાળીના પર્વ કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી હતી આ સમયે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી હતી
દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા હોવા છતા અમરેલી જિલ્લાના બજારોમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે
ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે
રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા
અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
જીલ્લામાં દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં 10 હજાર ઉપરાંતની વસ્તી મોટાભાગે માછીમારીના ધંધા સાથે સંકળાયેલ છે.
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.