અમરેલી : માલસીકા ગામે સરકારી જમીનમાં કરાયેલ વાડીના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું...
ધારી તાલુકાના માલસીકા ગામે સરકારી જમીનમાં કરાયેલ વાડીના બાંધકામ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
ધારી તાલુકાના માલસીકા ગામે સરકારી જમીનમાં કરાયેલ વાડીના બાંધકામ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
વસંતબેન કેવડીયા છે જે છેલ્લા 40 વર્ષથી મહિલાઓને પગભર કરવા કમર કસી રહી છે અને આજે 1100 જેટલી મહિલાઓને ઘરબેઠા કામ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે
અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રવિ પાક સહિતના ખેતી પાકોમાં નુકશાન જવાની ભીતિ વચ્ચે ચિંતાની લાગણી ફેલાય છે