અમરેલી : વીજ કરંટ લાગતાં 3 યુવકોના મોત, પરિવારજનો પર વજ્રઘાત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતાં એક જ પરિવારના 3 યુવકો મોતને ભેટ્યા હતા.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતાં એક જ પરિવારના 3 યુવકો મોતને ભેટ્યા હતા.
અમરેલી જિલ્લાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજય સુદાણીનું ખેતર. સંજયભાઈએ 7 વીધા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટસ સહિત 130 પ્લાન્ટસનું વાવેતર કર્યું છે.
અમરેલી જિલ્લાના સુરાગપરા ગામે પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી.
અમરેલી જિલ્લાના સુરાગપૂર ગામમાં દોઢ વર્ષીય બાળકી અચાનક બોરવેલમાં પડી જતાં તંત્રમાં દોડધામ મચી હતી.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનો, સુકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી 7 કચરા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું