અમદાવાદ : AMTS બસના કંડક્ટર પર પૂર્વ પ્રેમિકાએ "તું મારી સાથે સંબંધ કેમ રાખતો નથી" કહી કર્યો એસિડ એટેક..!
પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે.
પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે.
ઓળખ સમાન લાલ બસ એટલે, AMTS બસની ઓળખ ધીમે ધીમે હવે ભુલાઇ રહી છે. AMTS દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની ભરમાર ઉભી થઇ છે.
અમદાવાદ શહેરમાં દરરોજ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલ શહેરમાં રોજ 704 બસનો કાફલો દોડાવવામાં આવી રહ્યો છે,
અમદાવાદમાં વેક્સીન વગર મુસાફરી નહિ, એએમટીએસ અને બીઆરટીએસમાં અમલવારી.