રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા અનંત અંબાણી, 1 મેથી પદ સંભાળશે
1 મે, 2025 થી પાંચ વર્ષના કાર્યકાળ માટે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું કંપનીના ઉત્તરાધિકારી યોજનાનો એક ભાગ છે.
1 મે, 2025 થી પાંચ વર્ષના કાર્યકાળ માટે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું કંપનીના ઉત્તરાધિકારી યોજનાનો એક ભાગ છે.
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, ત્યારે દ્વારકા નગરીમાં સ્થાનિકોએ અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં કર્યા હતા.
રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.
અનંત -રાધિકાનાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન બંધનમાં બંધાયા,વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે.
અંબાણી પરિવારે મ્યુઝિક નાઇટને યાદગાર બનાવવા માટે હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરને બોલાવ્યો હતો આ પછી અલગ અલગ ફંક્શનમાં દેશ વિદેશના અનેક મહેમાનો અનંત રાધિકાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી