ગુજરાતસાબરકાંઠા : કપરા ચઢાણ સાથે ઈડરીયા ગઢ પર પશુ-પક્ષીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા... ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે. By Connect Gujarat 16 May 2024 18:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીમાં ઘુડખર અભ્યારણ્યમાં પશુ-પક્ષીઓ માટે પાણીની સુવિધા પુરી પાડતું તંત્ર... સુરેન્દ્રનગર જીલ્લામાં ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર તેમજ ટ્રેકટર દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. By Connect Gujarat 12 Apr 2024 17:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
રાજકોટવડોદરા : કરજણના પાંજરાપોળમાં પશુઓને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા રસ પીરસાયો, ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે. By Connect Gujarat 12 Apr 2024 16:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરાયું જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Apr 2024 15:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લીમાં રવિ સિઝનના તૈયાર પાકને વન્ય પ્રાણીઓએ દાટ વાળી દેતા ખેડૂતોએ સરકાર પાસે પાક રક્ષણની માંગ કરી અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરનું નીલગાય, રોઝ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન નીકળી દેતા ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ કરી રહ્યા છે. By Connect Gujarat 09 Feb 2024 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ દ્વારા પેટ્સ-શો યોજાયો, વિવિધ પ્રજાતિના પશુ-પક્ષીઓએ લોકોમાં જમાવ્યું આકર્ષણ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Feb 2024 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર માટે તંત્ર સજજ,આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ. ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. By Connect Gujarat 09 Jan 2024 14:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો છે.જે અંતર્ગત પશુપાલકોને વિવિધ સહાય આપવામાં આવી છે By Connect Gujarat 22 Oct 2023 14:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતમે, નહીં જોઈ હોય મગર અને માણસની આવી દોસ્તી, જુઓ કલ્પી પણ ન શકાય તેવા ગીર સોમનાથના દ્રશ્યો..! શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે. By Connect Gujarat 31 Aug 2023 17:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn