કચ્છ : અંજારના ભીમાસર ચકાસર ગૌશાળામાં 1100 ગામોની ગાયોની નિ:સ્વાર્થ ભાવે સેવા!, ગાયોનું ખાસ પ્રકારે રખાઇ છે ધ્યાન
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું છે. અહી ગાયોનું ખાસ ધ્યાન રાખવામા આવે છે.
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું છે. અહી ગાયોનું ખાસ ધ્યાન રાખવામા આવે છે.
કચ્છમાં હિન્દુ ધર્મસ્થાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે. ભુજના લોરીયા ગામે મંદિરમાં થયેલ રૂપિયા 10 લાખની ચોરીની ઘટના હજી શમી નથી,
અમે આજે તમને બતાવીશું એક એવી યુવતી કે જે માત્ર 25 વર્ષની વયે ડીવાયએસપી બની ગુજરાત પોલીસનો હિસ્સો બની છે...
અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં છવાય ખુશીની લહેર, અંજારના માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થી-શિક્ષકોને હાલાકી.
કચ્છમાં કોરોનાનો કહેર ઓછો થયો. સતાપરમાં આવેલ ગોવર્ધન પર્વત ભાવિકો માટે ખુલ્લો મુકાયો, દર્શનાર્થીઓ ઉમટ્યા