અંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા “વિશ્વ સિકલસેલ દિવસ”ની વિશેષ ઉજવણી કરાય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરુચ એસ.ઑ.જીએ અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે. આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચના અંકલેશ્વરમાં બિલાડીની ટોપીની જેમ ધમધમતા સ્પા સેંટરોને પગલે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.કેટલાક સ્પા સેન્ટરમાં ગોરખધંધાઓ પણ ઝડપાયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગુજરાત : સમાચાર : અંક્લેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરુચ એલસીબીએ અંક્લેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો હતો