અહો ! આશ્ચર્યમ્ : ભાવનગરથી મહારાષ્ટ્ર જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના સંઘ સાથે અંકલેશ્વર આવી પહોચ્યો શ્વાન...
દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે
દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે
ભરૂચ જિલ્લાના હાંસોટના આલીયાબેટ ખાતે હિજરત કરી રહ્યા છે. ચોમાસા દરમ્યાન આલિયા બેટ ખાતે ઘાસચારો અને પાણી મળી રહેતું હોવાથી પોતાના પરિવાર અને હજારો ઢોર સાથે હિજરત કરી છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહંમદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્લેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે.
મીરા નગરની લાઈફ લાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજયું હતું.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના ૮, રિઝર્વ કેટેગરી માટે ૧ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે
અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-એમ.એચ.18.બી.જી.5566માં લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે.