ભરૂચ અંકલેશ્વર: 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સ્ટેશન રોડ પર બાઈક ચાલકનો રસ્તે પડેલ મોબાઈલ રાહદારીએ ઉઠાવી લીધો, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા ! અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે “વિજકાપ” ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 19 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન.. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં જ જામતી દારૂની મહેફિલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 15 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ધોરણ 10માં બે વખત નાપાસ થયેલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજીની નગરચર્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરુચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશિપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરતાં તબીબોનો આભાર માન્યો હતો. By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અષાઢી બીજે નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn