જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું
જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા