ભરૂચ અંકલેશ્વર: એ ડીવીઝન પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે. By Connect Gujarat Desk 09 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી પોલીસે વોલ્વો લકઝરી બસમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, રૂ.12.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો ભરૂચની પાનોલી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જાતિ વોલ્વો લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર બાજુ જનાર છે By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત રૂ.7 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે ! બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૨૭ નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 16 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેર પોલીસે ડમ્પિંગ સાઈટ પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એકટીવા લઇ ફરાર થઇ ગયો હતો જયારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી..... By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમબ્રાન્ચે વાહનોથી ધમધમતા ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી, 2 આરોપીઓની ધરપકડ બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 12 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 4 લોકોની ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નવસારી જિલ્લા પાર્સિંગની એક કાર આવતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. By Connect Gujarat Desk 22 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કુરિયરની ઓફિસમાંથી રૂ.1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મોપેડ પર વિદેશી દારૂની ખેપ મારતા 2 ઇસમોની GIDC પોલીસે કરી ધરપકડ પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 9 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat 06 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સુરવાડીની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે નવા દીવા ગામના બુટલેગરની પોલીસે કરી ધરપકડ By Connect Gujarat 10 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn