અંકલેશ્વર: ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.
દહેજ પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી કિશન ઠાકોરને અંકલેશ્વર GIDC પોલીસ મથકે લાવી લાખો રૂપિયાની લૂંટ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
અમિત ઈન્ડસ્ટ્રીયલ પેટ્રોલપંપ દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસ અને જીઆઇડીસી પોલીસના સહયોગથી ટુ વ્હીલર વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા
ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
સી આર પાટીલે જળ સંરક્ષણ અને વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરી લોક સહકાર અને પરંપરાગત જળસ્ત્રોતોનું સંરક્ષણ રાજસ્થાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તે વાત પર ભાર મુકયો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી
રિક્રોન પેનલ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે
મહેસાણા જીલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર-ભરૂચ દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું