અંકલેશ્વર : GIDC પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના 2 વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયા...
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
જુગારીઓ પાસેથીક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્રિજ પરથી જોખમી રીતે વાહન પસાર થતા હોય, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઔદ્યોગિક એકમોમાં ધટતી અકસ્માતની ઘટનામાં નક્કર પગલાં ન ભરાતાં હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસે બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, વિદ્યાનગર અને રાજપીપળાથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો