અંકલેશ્વર : હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગ યોજાય, મોહર્રમ પર્વની ઉજવણી અંગે ચર્ચા કરાય...
હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી
હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી
અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો
અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું
ખરોડ - બાકરોલ રોડ પર મસ્જિદ નજીક ખુલ્લા પટમાં ખેતરમાં ઝાડ પાસે મૃતદેહ પડ્યો હતો.ડી કમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની....
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક બંધ સીટ કવરની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી, આગ લાગતા કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો ફાયર વિભાગએ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે