અંકલેશ્વર:GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગમાં આગ, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે.
અંકલેશ્વર SOG પોલીસને બાતમી મળી હતી કે જીતાલી ગામ પાસે આવેલ કામધેનું ઈન્ડસ્ટ્રીટ એસ્ટેટ-૪ સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમીકલ સંતાડેલ છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સમાજની વાડી ખાતે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા પ્રાથમીક ફર્સ્ટએઈડ અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું
2 અલગ અલગ કંપની સામે પાર્ક કરેલ કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શ્યામ એન્ટરપ્રાઇઝ કરશન ગોવિંદભાઇ રંગપરા ગોડાઉન પર દરોડા પડ્યા હતા,અને LCBના દરોડામાં ટ્રકમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું.
રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ દરવાજાનું તાળુ તોડી અંદર રહેલાં 20 પશુઓને ભગાડી ગયાં હતાં.આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી....
આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો