અંકલેશ્વર: પીરામણ ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ, વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા
પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી
પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી
અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા
આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી
બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી
સ્વાગત નિવારણ કાર્યક્રમ. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ૦૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા
રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજના જન્મોત્સવ નિમિત્તે 108 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામકુંડ તીર્થ ક્ષેત્રના ગંગાદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું