અંકલેશ્વર : સજોદમાંથી તાલુકા પોલીસે કરી 7 જુગારીઓની અટકાયત, રૂ. 86 હજારનો મુદ્દામાલ જપ્ત...
સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીયાઓને રૂ. 86 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીયાઓને રૂ. 86 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ
જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી પીલોસે તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા
બોરભાઠા ગામ નજીક લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં રૂ. 2 લાખથી વધુ ચાંદીના ઘરેણાની ચોરી
નિલેશ પટેલે કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારતા પૂર્વે તેમના રાજકીય ગુરૂ એવા સ્વર્ગીય પ્રદીપ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા