ભરૂચઅંકલેશ્વર: GIDC વિસ્તારના વિવિધ પ્રશ્ને સ્થાનિકોની નોટીફાઇડ એરીયા ઓથોરીટીમાં રજુઆત ! સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલ વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાં પાણીનું વહન કરતી લાઈનમાં 4 સ્થળોએ ભંગાણ, વોટર સપ્લાય અટકાવી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી... By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય ! રખડતા ઢોર સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ બન્યા હતા By Connect Gujarat Desk 27 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર નોટીફાઈડ એરિયામાં કૃત્રિમ કુંડમાં 1420 ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે સુરક્ષિત રીતે 1420 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 12 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નોટીફાઈડ વિસ્તારને નગરપાલિકા બનાવવાની માંગ, અભિયાન શરૂ કરાયું હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને સરકારી વહીવટી તંત્ર તરીકે નોટીફાઈડ ઓથોરિટી વહીવટ કરે છે. By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નોટિફાઇડ એરિયામાં ઉભા કરાયેલા દબાણ ક્યારે થશે દૂર, ટ્રાફિકની સમસ્યામાં વધારો જાગૃત નાગરિક અતુલ માંકડીયાએ આક્ષેપ કરી વહેલી તકે જી.આઈ.ડી.સી.માં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે. By Connect Gujarat 04 May 2023Share Twitter Share Whatsapp LinkedIn