અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ
આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...
આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...
અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફ જતા માર્ગ ઉપર જિલ્લા પોલીસ ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી કારના બોનેટમાંથી વિદેશી દારૂના 180 નંગ પાઉચ મળી આવ્યા હતા.પોલીસે 28 હજારનો દારૂ મળી કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
પોલીસે જીતાલીની આલીશાન સોસા.માંથી 22 હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા 27.17 લાખ તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 54.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજુ નસરિયા ધાનકાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કર્યો હતો.આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું
પોલીસે અગાઉ 6 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામનો મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.