અંકલેશ્વર: પોલીસ વિભાગ દ્વારા વયસ્ક નાગરિકોને સાયબર ક્રાઇમ અંગે અપાયું માર્ગદર્શન
અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વયસ્ક નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વયસ્ક નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાતમીના આધારે પોલીસે બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદીર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના ૩૭ નંગ જેક મળી આવતા
અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
બાતમી વાળી ઈકકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ઈકકોમાથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
બંને ઇસમો વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થતા યોગેંદ્રસિંગ ઉર્ફે નવલસીંગ હરિશચંન્દ્ર ઠાકુરએ અભિતેન્દ્રસીંગને પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી ભાગી છૂટયો હતો