અંકલેશ્વર: કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે AAP પર સાધ્યું નિશાન, કહ્યું આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી !
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર નજીક રોંગ સાઈડ પરથી આવી રહેલી મોપેડ અચાનક ટ્રક સાથે ભટકાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં મોપેડ સવાર યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું
ગુજરાતનું તાપમાન, છીછરી જળરાશિ અને સુરક્ષિત પરિસ્થિતિ તેમને અનુકૂળ હોવાથી તેઓ સાઇબિરિયા જેવા અતિ ઠંડા પ્રદેશોમાંથી અંદાજે ૫૦૦૦ કિમીથી વધુનું અંતર કાપી અહીં રોકાય છે
અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.