અંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વ૨ શહેરના સુરતી ભાગોળ વાવ પાસેથી સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે સેન્ટર પોઇન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સિક્યુરિટી ગાર્ડની રૂમમાંથી જુગાર રમતા આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા
અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.