અંકલેશ્વર: ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનની તૈયારીઓ શરૂ, રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ !
અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે
અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.