અંકલેશ્વર શહેરની ગંગા જમના સોસાયટીમાં મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું,ધોળા દિવસે બનેલી ઘટનાથી ફફડાટ
મહિલાએ ગળામાં પહેરેલું રૂપિયા 1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો, ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો
મહિલાએ ગળામાં પહેરેલું રૂપિયા 1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો, ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો
અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના વૃક્ષ સાથે પરણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે.જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી
મુખ્યમંત્રી 586.02 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
CM ભુપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા ૫૧.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર એવા માર્ગોને સહી સલામત બતાવવા માટે તંત્ર દ્વારા રોડની મરામત શરૂ કરી દેવામાં આવી..
25 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરીત થઈ ગઈ હતી અને તે બિનઉપયોગી હતી. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.