અંકલેશ્વર: નાલંદા હાઈસ્કૂલમાં CRC કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પુરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.....
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી