ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર, ગામના નવનિયુક્ત મુખીઓએ કર્યા વિકાસના દાવા !
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.
ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગ્રામજનોએ પંચાતી રાજની ચૂંટણીમાં અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો.
અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો. જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી