અંકલેશ્વર: છઠપૂજા અને બિહારચૂંટણીના પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
દિવાળી અને છઠપૂજાના પર્વ પર મુસાફરોની માંગને ધ્યાને રાખી અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે
ભરૂચ અંકલેશ્વરમાં આજે ભાઈ બીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બી ડિવિઝન પોલીસે ફરાર હત્યારા બનેવીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.