અંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ઇસમને ઝડપી પાડ્યો..
પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ઇસમને ઝડપી પાડ્યો..
આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
300 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબાનું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબે ઝૂમે છે
અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ધૂમ જોવા મળી રહી છે ત્યારે ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરની થીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
ભરૂચના હાંસોટના કુડાદરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે
અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ઠેર ઠેર સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા