ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ઉત્સવરૂપ “તુલસી વિવાહ”ની ભરૂચ અને અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાય...
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા શક્કરપોર ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજુઆત કરી હતી
અંકલેશ્વર શહેર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.જી.ચાવડાએ અધિકારી-કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી
અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.