માતા-પિતાને ત્રાસ આપતી દીકરીને સમજાવવા ગયેલ પોલીસની ટીમ પર હુમલો
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એક વાર હીટ એન્ડ રનની ઘટના બની હતીm.વર્ષા હોટલ નજીકથી રસ્તો ક્રોસ કરી રહેલ વ્યક્તિને અજાણ્યા વાહન ચાલક
ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સુર સરકાર સામે ઉઠવા લાગ્યો છે.ત્યારે ક્યાંક ખેડૂતોમાં નવી જંત્રીના ભાવને લઈને ખુશી છે,તો ક્યાંક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે એ કેવાયસી માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કીમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ વાલીયા ચોકડી પાસેથી પોલીસને આઠ વર્ષનો બાળક મળી આવ્યો હતો.બાળક પોતાનુ નામ સીવાય બીજુ કંઈ જાણતો ન હતો.