અંકલેશ્વર: GIDC પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ,જીતાલી ફાટક નજીક રીક્ષામાંથી ઝડપાયો હતો દારૂ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ભોગ બનેલ મહિલા દર્દીના પતિએ ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દર્જ કરાવી છે.
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિનામૂલ્યે ચેકઅપ તેમજ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.
અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.