અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ પર જ વરસાદી પાણી ભરાતા હાલાકી,પાલિકાની ગટર લાઈનના કારણે સર્જાઈ પરિસ્થિતિ
અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી
ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.
અંકલેશ્વરની ગાર્ડન સીટી ટાઉનશિપમાં રહેતા અને ખાનગી કંપનીના રિસર્ચ ડેવલોપમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા સુનિલ દેસાઈને સુરતની પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રીની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે.
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 31 નંગ સીસું ધાતુનો જથ્થો મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.