અંકલેશ્વર: દિવાળીના તહેવારો પૂર્વે NH 48 પર ભારે ટ્રાફિકજામ, વતન જતા અનેક વાહનચાલકો અટવાયા
દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક માર્ગ અકસ્માતમાં ઝોમેટો કંપનીના ફૂડ ડિલિવરી બોયનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ સ્કેવરમાં આવેલ કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.4 જેટલા ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના યુવા સાહસિકોએ નહિ નફો નહીં નુકશાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અંકલેશ્વરના નૌગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેકટરી પાછળ વિદેશી દારૂ ભરેલ ત્રણ વાહનો મળી કુલ 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર નગર પાલિકાની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટીક ફ્રી અને કલીન સીટી કેમ્પેઈન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કે.કે. માર્ટની બાજુમાં આવેલા વરસાદી કાંસમાં એક આખલો ફસાઈ ગયો હતો.
અંકલેશ્વર શહેરની જીનવાલા સ્કુલ ખાતે કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઇસેક્ટ સંસ્થા દ્વારા આયોજિત કૌશલ્ય યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.