અંકલેશ્વર: NH 48 પર નિલેશ ચોકડી નજીક ટ્રક વરસાદી કાંસમાં ખાબકી, ટ્રક ચાલકનો આબાદ બચાવ
નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી
નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીકથી સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.દ૨મ્યાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોખમી રીતે હેઝાર્ડસ વેસ્ટનો સંગ્રહ કરનાર ઈસમની રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ જમાવટ કરતા વન વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,