અંકલેશ્વર: ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂ.6.51 લાખના માલમત્તાની ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ પોલીસે એન્ટ્રી પાડી 6.69 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.....
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના પાનોલીમાં ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર નજીવા મુદ્દે થયેલ તકરારમાં આલુંજ ગામના યુવાનની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી