અંકલેશ્વર: બેવડી ઋતુના અનુભવ વચ્ચે ગાઢ ધૂમમ્સની ચાદર પથરાય
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં દિવાળીના તહેવાર સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારના સમયે શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં દિવાળીના તહેવાર સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારના સમયે શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે
અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાઇનીસ અને ઇલેટ્રીકલ દીવડા સામે અંકલેશ્વરમાં વરસાગત કારીગરીને જીવંત રાખવા કુંભાર પરિવાર મહામહેનત કરી રહ્યું છે.
અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલ બે યુવાનો પાસેથી મોબાઈલ,રૂપિયાની લૂંટ ચલાવનાર ચાર પૈકી એક લૂંટારૂને પ્રતિકાર કરી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર ONGC મજદૂર સંઘે સફળતા પૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.અને 25 વર્ષની સફળતાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે