ભરૂચ અંકલેશ્વર : APMCના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાવરકુંડલા-APMC ખાતે જનસભા યોજાય... પ્રથમવાર એક કાર્યાલયના ઉદ્ધાટન સાથે મોદી સરકારની સિદ્ધિઓ અંગે મહેશ કસવાળાએ પણ સભા સંબોધન કર્યું હતું. By Connect Gujarat 02 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : માળખાકીય સુવિધાના અભાવે APMCના વેપારીઓની બેઠક મળી, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણ..! By Connect Gujarat 05 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : APMCની જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા, ટેકાના ભાવે ખરીદી કરવા માંગ..! કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે By Connect Gujarat 22 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ચૂંટણીલક્ષી ભાવો સામે રોષ, APMCમાં કપાસના ભાવો ગગડતા ખેડૂતો ચિંતામાં મુકાયા..! 1500થી 1700 જ મળતા કાળી મહેનતની મજૂરી પર પાણીઢોળ થયો હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. By Connect Gujarat 15 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : બાવળા APMC ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર સંમેલન' યોજાયું અમદાવાદના બાવળા APMC ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર સંમેલન' યોજાયું By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ભરૂચ : જંબુસર APMCના ખેડૂતો માટે નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું જંબુસર નગર ખાતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ખેડૂતો માટેના નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : આંતરિક જૂથવાદના કારણે APMCના ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, હવે નવા ચેરમેનને લઈને ચર્ચા શરૂ..! સુરતનું એપીએમસી પ્રથમ એવું માર્કેટ યાર્ડ છે કે, જેમાં બાયોગેસ પ્લાન્ટ, પ્રોસેસિંગ યુનિટ, રિટેલ માર્કેટ, ઓક્શન હોલ તેમજ માર્કેટિંગની સુવિધા છે By Connect Gujarat 02 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઓલપાડ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી ડાંગરની કાપણી, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 24 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn