ફ્લિપકાર્ટ પર લોન માટે અરજી કરવી વ્યક્તિને મોંઘી પડી, સાયબર ક્રાઈમનો બન્યો ભોગ
સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે ઘણી જાગૃતિ ફેલાય છે. આ હોવા છતાં, ઘણા લોકો આ બનાવટી યોજનાઓનો ભોગ બનતા રહે છે.
સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે ઘણી જાગૃતિ ફેલાય છે. આ હોવા છતાં, ઘણા લોકો આ બનાવટી યોજનાઓનો ભોગ બનતા રહે છે.
અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ ખાસ બ્લેક ફ્રાઇડે સેલ શરૂ કર્યો છે. આ સેલમાં પેસેન્જર્સને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનો, કોર્ટ એટેન્ડન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર અને ડીએસઓની ભરતીની પ્રક્રિયા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
સાયબર ફ્રોડની સંખ્યા ઝડપથી વધી રહી છે. માર્કેટમાં ઇન્સ્ટન્ટ લોન આપતી ઘણી બધી એપ્સ છે.