ધુમ્મસની ચાદરમાં લપેટાયું ગુજરાત, તાપમાનનો પારો પણ નીચે આવ્યો...
સમગ્ર ગુજરાત રાજ્યમાં શુક્રવારની વહેલી સવાર ધુમ્મસભરી જોવા મળી હતી.
સમગ્ર ગુજરાત રાજ્યમાં શુક્રવારની વહેલી સવાર ધુમ્મસભરી જોવા મળી હતી.
અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના મહામારીના સમય દરમ્યાન તો સદંતર નિષ્ફળ નિવળ્યું હોવાના આક્ષેપો થયા હતા.
અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને પોલિસ વિભાગ સતર્ક થયું છે. જેમાં અગાશી પર ભેગા થતાં ટોળાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે પર ગાજણ ગામ નજીક ખાનગી બસના ચાલકને ઝોંકું આવી જતાં બસ પલટી મારી ગઈ હતી.
અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં વિવિધ સરકારી શાળાઓમાં સુપર થર્ટી બેચ શરૂ કરવામાં આવી છે
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીનો લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા NASA દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે