અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડ્યા
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ટાઉન પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ 3 ઈસમો છે નકલી પોલીસ અને સાથે ઊભેલી યુવતી છે
રૂ. 5 કરોડની સોપારી લઇ મિત્રની હત્યા કરી મૃતદેહને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા.
GIDCમાં આવેલ સોમાણી ચોકડીથી એશિયન પેઈન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ વાન સાથે 5 ઈસમોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો.
ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા.