ભરૂચ : ઝઘડીયાના વંઠેવાડ ગામેથી શંકાસ્પદ SSના વાલ્વ સાથે પરપ્રાંતીય ઈસમની ધરપકડ
વંઠેવાડ ગામેથી રૂ. 20 હજારની કિંમતના સ્ટીલના 4 વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્ક્વોર્ડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વંઠેવાડ ગામેથી રૂ. 20 હજારની કિંમતના સ્ટીલના 4 વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્ક્વોર્ડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી
GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી કરોડો રૂપિયાની છેતરપિંડી આચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બી’ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર વિમલ ગુટખાના પાઉચ લઈ જતાં ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે રૂ. 18.29 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ઓલપાડના સોંસક ગામના પાદર ફળિયામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઈકો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,