સુરત: કાર ચોરી કરી જતો ઈસમ સીસીટીવી કેમેરામાં થયો કેદ,પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો
સુરતના પુણા સ્થિત આઈમાતા ચોક પાસે આવેલા અભિલાષા હાઈટ્સમાં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી.
સુરતના પુણા સ્થિત આઈમાતા ચોક પાસે આવેલા અભિલાષા હાઈટ્સમાં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી.
સુરત શહેરના રાંદેર વિસ્તારના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે અજાણી યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના કુડલા ગામે ૨૫ વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ચોરીનાં મુદ્દામાલ તેમજ તમંચા સાથે ઝડપાયા
અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ગત મોડી રાત્રિના સમયે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં કાર ચલાવનારા નબીરો પર્વ શાહ મોડી સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.
અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.