શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુણાથિલકની ઓસ્ટ્રેલિયામાં બળાત્કારના આરોપમાં ધરપકડ.!
શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન દાનુષ્કા ગુણાથિલકની સિડનીમાં બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન દાનુષ્કા ગુણાથિલકની સિડનીમાં બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે.
અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા.
વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે થઈ છેતરપિંડી, નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સગીરાની છેડતી કરી બ્લેડના ઘા મારી હુમલો કરનાર આરોપીની પાંડેસરા પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બની છે. જેમાં મોબાઇલ ચોરીની શંકામાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.