વડોદરા : રૂ. 40 લાખ રોકડા અને વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની LCBએ કરી ધરપકડ…
પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે.
પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે.
ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
રાજ્યના લિસ્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી પરિહાર ની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.
જીઆઇડીસી બસ ડેપો નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા 3 ઈસમો પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાંથી શંકાસ્પદ 73 મોબાઈલ અને 2 લેપટોપ સહીત કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો
દાહોદ જિલ્લામાં બાઇક સાથે મોટરો ચોરતી ટોળકીના 4 સભ્યો તાલુકા પોલીસના હાથે ગઢોઇ ઘાટીમાંથી ઝડપાઇ ગયા હતાં.